gu_tn/LUK/08/24.md

18 lines
1.6 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# ગુરુજી
ગ્રીક શબ્દ અહીયા ભાષાંતર કર્યો છે “ગુરુજી” તે “ગુરુજી” માટે સામાન્ય શબ્દ નથી. આ કોઈકને દર્શાવે છે જેણે અધિકાર હોય, અને એમ નહિ કે જે બીજાની હોય. તમે આ પણ ભાષાંતર કરી શકો છો “સાહેબ” અથવા “મુખ્ય” અથવા જે સામાન્ય શબ્દ અધિકારી માટે વપરાય છે “સાહેબ.”
# ઠપકો આપ્યો
“કડક રીતે બોલ્યા”
# તેઓ બંધ પડી ગયા
“પવન અને મોજા બંધ થયા”
# તમારો વિશ્વાસ ક્યા છે?
આ અલંકારિક પ્રશ્ન છે. ઈસુ તેઓને ઠપકો આપે છે કારણ કે તેઓએ ભરોસો રખેને પોતની સંભાળ રાખી નહિ. આ રીતે ભાષાંતર કરી શકાય “તમને વિશ્વાસ હોવો જોઈએ” અથવા “તમે મારા પર વિશ્વાસ કરવો જોઈએ.”
# આ તે કોણ છે
આ રીતે ભાષાંતર કરી શકાય “આ કયા પ્રકારનો માણસ છે.”
# તે આજ્ઞા આપે છે
આ શરૂઆતનો નવું વાક્ય: “તેણે આજ્ઞા આપી.”