gu_tn/LUK/06/45.md

17 lines
2.5 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# (ઈસુ સતત ટોળાને લોકોનો ન્યાય ન કરવાનુંશિક્ષણ આપે છે.)
# આ અર્થાલંકાર સરખાવે છે કે લોકો સંપત્તિનો જે રીતે સાચવે છે તેમ માણસ વિચારોને દર્શાવે છે. આ રીતે બોલવાની ક્રિયા વગર યુ ડી બીમાં ભાષાંતર કરી શકાય. (જુઓ: અર્થાલંકાર)
# સારો માણસ
“સારો માણસ.” શબ્દ “સારો” એ ન્યાયી માટે અથવા નૈતિક રીતે સારો માણસ વિષે વપરાયો છે. શબ્દ “માણસ” અહીયા વ્યક્તિ માટે વપરાયો છે, સ્ત્રી કે પુરુષ. આ રીતે ભાષાંતર કરી શકાય “સારો માણસ” અથવા “સારા લોકો” (યુ ડી બી).
# તેના હૃદયની સંપત્તિ
“સારી બાબતો તે હૃદયમાં રાખે છે” અથવા “તે શું મહત્વનું ગણે છે”
# ઉપજાવે છે
આ અર્થાલંકાર વિના પણ ભાષાંતર કરી શકાય “તેનું જીવન જીવે છે” અથવા “પ્રદર્શિત કરવું” અથવા “બતાવવું” (યુ ડી બી)
# તે જે સારું છે
“સારો સમય”
# મનમાં જે ભરપુર હોય છે તે જ મુખથી બોલાય છે
“તે જે મનમાં વિચારે છે તેજ તેના બોલવામાં આવે છે.” અથવા “તેના હૃદયમાં જે બાબતને મહત્વ આપે છે તે તેના મુખ ધ્વારા પ્રદર્શિત થાય છે.” આ મુખ અને મન ના સંદેર્ભ વિના પણ ભાષાંતર કરી શકાય, જેમાં “તે જે વિચારે છે તે જ તે બોલે છે” અથવા “તે જે વિચારે છે તેજ તેના બોલવામાં પ્રગટ થાય છે.”