gu_tn/LUK/06/35.md

13 lines
1.7 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# (ઈસુ સતત ટોળાને વૈરીઓ પર પ્રેમ કરવાનું શીખવે છે.)
# તમારો બદલો મોટો છે
“તમને મોટો બદલો મળવાનો છે” અથવા “તમને સારું મહેનતાણું મળશે” અથવા “તેને બદલે તમને સારી ભેટ મળવાની છે”
# તમે પરાત્પરના દીકરા થશો
આ શબ્દ “દીકરા” એ રૂઢીપ્રયોગ અર્થ છે “નાજેવા”. તે દર્શાવે છે કે જે કોઈ વૈરીઓને પ્રેમ કરે છે તે ઈશ્વર સમાન કાર્ય કરે છે. આ રીતે ભાષાંતર કરી શકાય “તમે પરાત્પરના દીકરા સમાન વર્તી રહ્યાં છો” અથવા “તમે પરાત્પરના દીકરા જેવા થશો.” યાદ રાખો કે શબ્દ “દીકરાઓ” એ બહુવચન છે તેથી ગુંચવણમાં ન પડો કે તે ઈસુ માટે “ઈશ્વરના પુત્ર” માટે છે.”
# આભાર ન માનનારા અને દુષ્ટ લોકો
“લોકો જે તેમનો આભાર માનતા નથી અને જેઓ દુષ્ટ છે”
# તમારો પિતા
આ ઈશ્વર માટે દર્શાવે છે. આ કહેતા સ્પષ્ટ થશે કે “સ્વર્ગમાંનો તમારો પિતા.”