gu_tn/LUK/02/39.md

9 lines
879 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# પ્રભુના નિયમ અનુસાર તેઓને કરવાની ફરજ પડી
શક્ય અર્થો ૧) “પ્રભુનો નિયમ ફરજ પાડવાની જરૂર છે” અથવા ૨) “ જે આજ્ઞા પ્રભુએ ફરમાવી હતી તે તેઓએ કરવી.”
# જ્ઞાનમાં વૃદ્ધિ પામવી
“વધારે જ્ઞાની થવું” અથવા “જે જ્ઞાન હતું તે શીખવું”
# ઈશ્વરની કૃપા તેના પર હતી
આ રીતે ભાષાંતર કરી શકાય “ઈશ્વરે તેને આશીર્વાદ આપ્યો” અથવા “ઈશ્વર તેની સાથે ખાસ રીતે હતા.”