# પ્રભુના નિયમ અનુસાર તેઓને કરવાની ફરજ પડી શક્ય અર્થો ૧) “પ્રભુનો નિયમ ફરજ પાડવાની જરૂર છે” અથવા ૨) “ જે આજ્ઞા પ્રભુએ ફરમાવી હતી તે તેઓએ કરવી.” # જ્ઞાનમાં વૃદ્ધિ પામવી “વધારે જ્ઞાની થવું” અથવા “જે જ્ઞાન હતું તે શીખવું” # ઈશ્વરની કૃપા તેના પર હતી આ રીતે ભાષાંતર કરી શકાય “ઈશ્વરે તેને આશીર્વાદ આપ્યો” અથવા “ઈશ્વર તેની સાથે ખાસ રીતે હતા.”