gu_tn/LUK/02/22.md

21 lines
2.3 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# જરૂરી દિવસો
આ રીતે ભાષાંતર કરી શકાય “ઈશ્વરને જેટલા દિવસોની જરૂર છે .”
# તેમના શુદ્ધિકરણને માટે
“પ્રસંગ અનુસાર શુદ્ધ થવાને” અથવા “ઈશ્વર તેઓને ફરી શુદ્ધ કરે”
# પ્રભુની સમક્ષ હાજર થવું
“તેને પ્રભુમાં લાવવા” અથવા “તેને પ્રભુની હજુરાતમાં લાવવા.” આ ઈશ્વરની ઓળખ છે જ્યારે નવું જન્મેલું બાળક જે પુરુષ હોય છે તેનો પ્રસંગ.
# જેમ લખેલું છે તેમ
આ રીતે ભાષાંતર કરી શકાય “તેઓએ આ કર્યું કારણ કે એ લખેલું હતું.”
# માણસ જયારે ગર્ભ ખોલે છે
આ એક પ્રકારનો રૂઢીપ્રયોગ છે “પ્રથમજનિત અર્પણ તે બાળકનું.” પ્રથમજનિતનું અર્પણ નિયમમાં છે તે પછી જાનવરનું પણ હોય છે, પણ અહીયા એ રીતે ભાષાંતર કરી શકાય “પ્રથમજનિત પુત્ર.” (જુઓ: રૂઢીપ્રયોગ)
# કબુતરના બચ્ચાને
આ સામાન્ય પક્ષીઓ છે જેઓ ખુલ્લી જગ્યામાં રહે છે અને દાણા ખાય છે. તેઓ નાના હોય છે એટલે હાથમાં પણ લઈ શકાય, અને લોકો તેને ખાઈ શકે છે.
# પુખ્ત કબૂતર
આ સામાન્ય રીતે દાણા ખાય છે અને પહાડી વિસ્તારમાં રહે છે. તેઓ બે હાથમાં પકડી શકાય એટલા નાનાં હોય છે, અને લોકો તેને ખાય છે.