gu_tn/LUK/02/04.md

15 lines
2.0 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# યહૂદીયાના બેથલેહેમ શહેરમાં ગયા
આ રીતે ભાષાંતર કરી શકાય “યહૂદીયાના બેથલેહેમ સુધી ગયા.” નાઝરેથ કરતા બેથલેહેમ ઊંચું હતું.
# દાઉદનું શહેર
બેથલેહેમ તેના મહત્વને કારણે શહેર કહેવાતું હતું, તેના કદને લીધે નહિ. રાજા દાઉદ ત્યાં જનમ્યા હતા અને એવી ભવિષ્યવાણી કરવામાં આવી હતી તેમાંથી એક મસીહા જન્મશે. “દાઉદનું શહેર” આ રીતે ભાષાંતર કરી શકાય “દાઉદ રાજાનું શહેર.”
# નોંધણી કરવા
આ રીતે ભાષાંતર કરી શકાય “તેનું નામ પુસ્તકમાં લખાવા” અથવા “ગણતરીમાં સમાવેશ કરવા.”
# મરિયમની સાથે
મરિયમ યુસૂફ સાથે નાઝરેથ આવી. તે ખબર પડે છે કે સ્ત્રીઓનો પણ કર ઉઘરાવાતો હતો, એટલે જ મરિયમે પણ નોંધણી કરવાની જરૂરિયાત હતી.
# તેની સાથે કોની સગાઈ થઈ.
આ રીતે પણ ભાષાંતર કરી શકાય “તેની પ્રેમિકા” અથવા “જેણે તેને વચન આપ્યું હતું. સગાઈ થયેલ જોડું સામાન્ય રીતે લગ્નેતર મનાય છે, પણ ત્યાં શારીરિક સંબંધ બંનેની વચ્ચે હોતો નથી.