gu_tn/LUK/01/26.md

21 lines
1.8 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# ગાબ્રિયેલ દુતને ઈશ્વરે મોકલી આપ્યો
પ્રત્યક્ષ ભાષાંતર પણ કરી શકાય “ઈશ્વરે ગાબ્રિયેલ દુતને જવા માટે કહ્યું.” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)
# બંધાયેલ
“પ્રતિજ્ઞા” અથવા “લગ્ન કરવા આપેલ વચન.” આનો અર્થ કે મરિયમના માતાપિતાએ યુસૂફ સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું.
# તેની પાસે આવ્યા
“જ્યાં મરિયમ હતી ત્યાં આવ્યા” અથવા “મરિયમ જ્યાં હતી ત્યાં ગયા”
# અભિવાદન
“આનંદ કરવો” અથવા “પ્રસન્ન કરવું.” આ સામાન્ય અભિવાદન છે.
# ખૂબ જ કૃપા પામેલી
આ રીતે પણ ભાષાંતર કરી શકાય “તમે જે ખૂબ કૃપા પામેલી” અથવા “તમે જે કૃપા પામ્યા છો” અથવા “તમે જેમને દયા પ્રાપ્ત થઈ છે.”
# ખૂબ જ ગુંચવણમાં પડી
“ગુંચવણમાં પડી” અથવા “ગભરાઈ અને ગુંચવણમાં પડી”
# આ તે કયા પ્રકારની સલામ
મરિયમ વ્યક્તિગત સમજી ગઈ, પણ દૂત એ બાબતો તેને શાં માટે કહી રહ્યો હતો તે તે સમજી નહિ.