gu_tn/JHN/12/01.md

14 lines
1.0 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# લીટર
લીટર એ વજનનું માપ છે
રોમન પાઉન્ડ બાર ઔંસ બરાબર છે અથવા ૩૨૭.૫ ગ્રામ.
# અત્તર
વૃક્ષ છોડમાંથી અલાહાદ્ક સૂગંધી તેલ કે પદાર્થ બનાવવામાં આવે છે.
# જટામાંસી
નેપાળ, ચીઈના અને ભારતના પહાડી વિસ્તારમાં ગુલાબી બેલ આંકારના ફુલમાંથી સૂગંધી પદાર્થ બનવવામાં આવે છે. (જુઓ:અજ્ઞાન કેવી રીતે ભાષાંતર કરવું)
# આખું ઘર સુગંધથી ભરાઈ ગયું હતું
"તે અત્તરની સુગંધથી આખું ઘર ભરાઈ ગયું હતું." (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)