# લીટર લીટર એ વજનનું માપ છે રોમન પાઉન્ડ બાર ઔંસ બરાબર છે અથવા ૩૨૭.૫ ગ્રામ. # અત્તર વૃક્ષ છોડમાંથી અલાહાદ્ક સૂગંધી તેલ કે પદાર્થ બનાવવામાં આવે છે. # જટામાંસી નેપાળ, ચીઈના અને ભારતના પહાડી વિસ્તારમાં ગુલાબી બેલ આંકારના ફુલમાંથી સૂગંધી પદાર્થ બનવવામાં આવે છે. (જુઓ:અજ્ઞાન કેવી રીતે ભાષાંતર કરવું) # આખું ઘર સુગંધથી ભરાઈ ગયું હતું "તે અત્તરની સુગંધથી આખું ઘર ભરાઈ ગયું હતું." (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)