gu_tn/JHN/10/17.md

4 lines
626 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
ઈસુ સતત ટોળા સાથે વાત કરે છે.
# હું મારું જીવન આપું છે જે પાછું પણ લઇ શકું છું
ઈસુ માટે આ માર્ગ કહેવાનો છે કે તે મરણ પામશે અને પોતાને પાછા જીવનમાં લાવશે. બીજું ભાષાંતર: "હું પોતાને મરણ સમર્પિત કરીશ અને પોતાને જીવનમાં પણ લાવીશ" (જુઓ: સૌમ્યોક્તી)