gu_tn/JHN/09/03.md

9 lines
991 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# આપણે
આ "આપણે" એ ઈસુ અને જે શિષ્યો સાથે તે વાત કરતા હતા તે બન્ને માટે વપરાયો છે. (જુઓ : વ્યાપક)
# દિવસ... રાત
ઈસુ આ સમયને સરખાવે છે કે જયારે લોકો ઈશ્વરનું કાર્ય દિવસ દરમિયાન કરે છે જયારે લોકો કામ કરે છે. ઈસુ એ બાબતને પણ સરખાવે છે કે જયારે આપણે રાતના સમયે ઈશ્વરનું કામ કરતા નથી. (જુઓ : અર્થલંકાર)
# જગતનું અજવાળું
જેમ અજવાળું બતાવે છે કે સાચું શું છે તેમ એ કે જે સત્ય બતાવે છે." (જુઓ : અર્થલંકાર)