15 lines
1.0 KiB
Markdown
15 lines
1.0 KiB
Markdown
|
# ઈસુ ફરોશીઓ સાથે અને લોકો સાથે પોતાના વિષે વાત કરે છે.
|
||
|
# હા, અને તમારા નિયમમાં
|
||
|
|
||
|
શબ્દ "હા" ઈસુએ પહેલા જે કહ્યું હતું તેનો ઉમેરો કરે છે.
|
||
|
# લખેલું છે
|
||
|
|
||
|
"મૂસાએ લખ્યું" (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)
|
||
|
# બે માણસની સાક્ષી સાચી છે
|
||
|
|
||
|
"જો બે માણસ સાક્ષી ખરી છે
|
||
|
|
||
|
"જો બે માણસ એક સમાન બોલે, લોકો જાણે કે આ સાચું છે."
|
||
|
# હું મારી પોતાની સાક્ષી કહું છું
|
||
|
|
||
|
"હું મારી પોતાની સાક્ષી કહું છું" અથવા "મારા પોતાના વિષે હું તમને પુરાવો આપું છું" (યુ ડી બી)
|