# ઈસુ ફરોશીઓ સાથે અને લોકો સાથે પોતાના વિષે વાત કરે છે. # હા, અને તમારા નિયમમાં શબ્દ "હા" ઈસુએ પહેલા જે કહ્યું હતું તેનો ઉમેરો કરે છે. # લખેલું છે "મૂસાએ લખ્યું" (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય) # બે માણસની સાક્ષી સાચી છે "જો બે માણસ સાક્ષી ખરી છે "જો બે માણસ એક સમાન બોલે, લોકો જાણે કે આ સાચું છે." # હું મારી પોતાની સાક્ષી કહું છું "હું મારી પોતાની સાક્ષી કહું છું" અથવા "મારા પોતાના વિષે હું તમને પુરાવો આપું છું" (યુ ડી બી)