gu_tn/JHN/05/41.md

7 lines
534 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# ઈસુ યહૂદી અધિકારીઓ સાથે વાત કરે છે (૫:૧૬).
# પાપ્ત કરવું
"સ્વીકારવું"
# તમારામાં ઈશ્વરનો પ્રેમ નથી
આનો અર્થ ૧) "તમે ખરેખર ઈશ્વરને પ્રેમ કરતા નથી" (જુઓ: યુ ડી બી) અથવા ૨) "તમે ખરેખર ઈશ્વરનો પ્રેમ સ્વીકાર્યો નથી."