# ઈસુ યહૂદી અધિકારીઓ સાથે વાત કરે છે (૫:૧૬). # પાપ્ત કરવું "સ્વીકારવું" # તમારામાં ઈશ્વરનો પ્રેમ નથી આનો અર્થ ૧) "તમે ખરેખર ઈશ્વરને પ્રેમ કરતા નથી" (જુઓ: યુ ડી બી) અથવા ૨) "તમે ખરેખર ઈશ્વરનો પ્રેમ સ્વીકાર્યો નથી."