gu_tn/JHN/02/12.md

6 lines
581 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તેઓ નીચે ગયા
આનો અર્થ કે તેઓ ઉંચી જગ્યાએથી નીચી જગ્યાએ ગયા. કાના ગામ કપરનાહૂમમાં દક્ષિણપૂર્વ તરફ હતું, પણ તે ઉંચી જગ્યાએ હતું.
# તેના ભાઈઓ
આ શબ્દ ખાસ કરીને ભાઈઓ અને બહેનો માટે છે. ઈસુ બધા ભાઈ અને બહેનો તેમના કરતા યુવાન હતા.