# તેઓ નીચે ગયા આનો અર્થ કે તેઓ ઉંચી જગ્યાએથી નીચી જગ્યાએ ગયા. કાના ગામ કપરનાહૂમમાં દક્ષિણપૂર્વ તરફ હતું, પણ તે ઉંચી જગ્યાએ હતું. # તેના ભાઈઓ આ શબ્દ ખાસ કરીને ભાઈઓ અને બહેનો માટે છે. ઈસુ બધા ભાઈ અને બહેનો તેમના કરતા યુવાન હતા.