gu_tn/GAL/05/22.md

9 lines
886 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# પવિત્ર આત્માના ફળ
“આત્મા શું ઉત્પન્ન કરે છે”
# તેઓની વિરુધ્ધ કઈ નિયમ નથી
આનો અર્થ ૧) “મૂસાનો નિયમ આવી બાબતોની મનાં કરતો નથી’ અથવા ૨) “વિચાર અને કાર્ય પર એવો કોઈ નિયમ નથી” (જુઓ: યુ ડી બી).
# વાસના અને ઇચ્છાઓને શરીર શુધ્ધા વધસ્તંભે જડ્યા છે
“પૃથ્વી પરનો સ્વભાવ લાલસા અને દુષ્ટ ઇચ્છાઓ ને મારી નાખ્યા છે અને વધસ્તંભે જડ્યા છે” (જુઓ: અર્થાલંકાર)