gu_tn/GAL/01/08.md

15 lines
2.4 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# પ્રગટ કરવું
“પ્રગટ કરશે” અથવા “પ્રગટ કર્યું હતું.” આ વર્ણન કરે છે કે કંઈક થયું નથી અને થવાનું પણ નથી. (જુઓ: અનુમાનિત પરિસ્થિતિ)
# કોઈ કરતા એક
“સુવાર્તાથી ભિન્ન” અથવા “સંદેશાથી ભિન્ન”
# તે શાપિત હો
“જે હંમેશા જૂઠી સુવાર્તા પ્રગટ કરે છે તેને ઈશ્વર સજા કરશે” (જુઓ: યુ ડી બી). જો તમારી ભાષામાં સામાન્ય શાપ આપવાની કોઈ પર રીતે હોય તો તમારે તેનો અહીયા ઉપયોગ કરવો.
# શું હું અત્યારે કોની મંજુરી ચાહું છું માણસોની કે ઈશ્વરની? અથવા શું હું માણસોને ખુશ કરવા ચાહું છું?
આવા અલંકારીક પ્રશ્નોનો જવાબ “ના” હશે.” આ રીતે પણ ભાષાંતર કરી શકાય “હું માણસોની ખાતરી ચાહતો નથી પણ તેણે બદલે ઈશ્વરની ખર્તારી ચાહું છું. હું માણસોને ખુશ કરવા ઇચ્છતો નથી.” (જુઓ: અલંકારીક પ્રશ્ન)
# જો હું હજી પણ માણસોને ખુશ કરવા ચાહું છું, તો હું ખ્રિસ્તનો સેવક નથી
બંને “જો” શબ્દ અને “પછી” શબ્દ હકીકત વિરુદ્ધ છે. આ રીતે પણ ભાષાંતર કરી શકાય “હું હાલ માણસોને ખુશ કરવા ચાહતો નથી; હું ખ્રિસ્તનો સેવક છું” અથવા “અગર જો હું માણસોને ખુશ કરું છું, તો હું ખ્રિસ્તનો સેવક ન હોઈ શકું.”