6 lines
721 B
Markdown
6 lines
721 B
Markdown
|
# તમે નવા થાઓ
|
||
|
|
||
|
"તમે બદલાઈ શકો છો" અથવા "તમે પરિવર્તિત થઇ શકો છો"
|
||
|
# જેથી તમે નવા માણસ બનો
|
||
|
|
||
|
આ એ બતાવે છે કે અવિશ્વાસી જયારે દેવના સામર્થ્યથી વિશ્વાસી બને છે ત્યારે ઈશ્વરના સામાર્થ્યથી નવો માણસ બને છે, જેમ વ્યક્તિ નવા કપડાં પહેરે છે અને અલગ જ દેખાઈ આવે છે. (જુઓ: વ્યાકરણમાં અર્થાલંકાર)
|