# તમે નવા થાઓ "તમે બદલાઈ શકો છો" અથવા "તમે પરિવર્તિત થઇ શકો છો" # જેથી તમે નવા માણસ બનો આ એ બતાવે છે કે અવિશ્વાસી જયારે દેવના સામર્થ્યથી વિશ્વાસી બને છે ત્યારે ઈશ્વરના સામાર્થ્યથી નવો માણસ બને છે, જેમ વ્યક્તિ નવા કપડાં પહેરે છે અને અલગ જ દેખાઈ આવે છે. (જુઓ: વ્યાકરણમાં અર્થાલંકાર)