gu_tn/EPH/03/10.md

9 lines
1.0 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# સ્વર્ગીય સ્થાનોમાં અધિપતિઓને તથા અધિકારીઓને ઈશ્વરનું બહુ પ્રકારનું જ્ઞાન વિશ્વાસી સમુદાયદ્વારા જણાય.
બહુ પ્રકારનું જ્ઞાન જે અધિપતિઓને અને અધિકારીઓને સ્વર્ગીય સ્થાનોમાં વિશ્વાસી સમુદાય દ્વારા જણાવવામાં આવશે"
# સનાતન કાળના ઈરાદા અનુસાર
"સનાતન કાળનો ઈરાદો મુકીને" અથવા " સનાતન કાળના ઈરાદાને સુસંગત"
# તે તેણે ઈચ્છ્યું કર્યું
"તે તેણે સંપન્ન કર્યું" અથવા "તે તેણે સંપૂર્ણપણે પૂર્ણ કર્યું"