gu_tn/ACT/20/01.md

21 lines
1.4 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તે ધાંધલ ધમાલ પછી
“તે ધમાલ પછી” અથવા “તે હુલ્લડ પછી”
# તેણે તેઓની વિદાય લીધી
“તેણે તેઓને વિદાયની સલામ કહી”. આ સલામ એ રીતે કેહવામાં આવે છે જયારે વ્યક્તિ બીજી વ્યક્તિની હાજરીમાં વિદાય લે છે.
# વિશ્વાસીઓને ખુબજ ઉત્તેજન આપ્યું
“ઘણી બાબતો કહી જેથી વિશ્વાસીઓ ઉત્તેજન પામે”
# તે ત્યાં ત્રણ મહિના રહ્યો
“તે ત્યાં ત્રણ મહિના રહ્યો”
# યહુદીઓએ તેની વિરુધ્ધ કાવતરું ઘડ્યું
“યહુદીઓએ તેની વિરુધ્ધ કાવતરું ઘડ્યું”
# કાવતરું તૈયાર કર્યું
“એક છુપું કાવતરું ઘડ્યું”
# તે સીરીયા વહાણ માર્ગે જવા તૈયાર હતો
“તેણે સીરીયા વહાણ માર્ગે જવાની બધી તૈયારી કરી હતી”