gu_tn/ACT/10/01.md

15 lines
1.4 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# હવે ત્યાં એક માણસ હતો
આ રીતે વાર્તામાં નવા પાત્રનો પરિચય કરવામાં આવે છે. આ માણસ કર્નેલીયસ છે.
# કર્નેલીયસ એ નામથીજ, ઇટાલિની કહેવાતી પલટણનો સુબેદાર હતો
“તેનું નામ કર્નેલીયસ હતું. તે રોમન સૈન્યની ઇટાલિયન પલટણના એકસો સૈનિકોનો ઉપરી અધિકારી હતો.”
# તે એક ધાર્મિક માણસ હતો અને ઈશ્વરનું ભય રાખનાર માણસ હતો
“તે ઈશ્વર પર વિશ્વાસ રાખતો હતો અને પોતાના જીવન વડે ઈશ્વરની આરાધના અને ઈશ્વરનો મહિમા પ્રગટ કરતો હતો
# તેના ઘરના સઘળાં
“તેના ઘરના તમામ સભ્યો”
# તે લોકોને પુષ્કળ દાન આપતો
“... ગરીબ લોકોને.” આ રીતે તે ઈશ્વર પ્રત્ય પોતાનો આદયુક્ત ભય પ્રગટ કરતો.