gu_tn/ACT/09/13.md

12 lines
1.4 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# મુખ્ય યાજક પાસેથી મળેલ અધિકાર
શાઉલને મળેલ અધિકાર અને સામર્થ્ય આ સમયે માત્ર યહુદી લોકો પૂરતા સિમિત હતા તેવું જોવા મળે છે.
# તે મારું પસંદ કરેલું પાત્ર છે
“પસંદ કરેલું પાત્ર” એ એમ દર્શાવે છે કે સેવાને માટે તેમને અલગ કરવામાં આવ્યા છે. તેનો એવો અનુવાદ થઇ શકે “મેં તેને મારી સેવા માટે પસંદ કર્યો છે”
# તે માટે કે તે મારું નામ ધારણ કરે
“તે મારું નામ ધારણ કરે” એ ઇસુ સાથે ઓળખવા અને ઇસુ વિશે બોલવા સાથે સંકળાયેલું છે. તેનો એવો પણ અનુવાદ થાય કે “તે મારે વિશે બોલે” (UBD).
# મારા નામને કારણે
“મારા વિશે લોકોને જણાવવાને લીધે” આ અર્થ અભિવ્યક્ત થાય છે.