gu_tn/ACT/07/11.md

15 lines
917 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
સ્તેફને પોતાના બચાવ માટે યહૂદીઓની સભામાં જે બોધ શરુ કર્યો હતો તેને ચાલુ જ રાખ્યો
# ત્યારે ત્યાં દુકાળ પડ્યો ૭:૨
“ત્યાં દુકાળ પડ્યો,” ભૂમિએ ખોરાક ઉત્પન્ન કરવાનું બંધ કર્યું
# આપણા પૂર્વજો
“યુસફના મોટા ભાઈઓ”
# અનાજ
આને “ખોરાક” એ રીતે પણ ભાષાંતર કરી શકાય
# પોતે બતાવ્યું
પોતે બતાવ્યું
યુસફે પોતાના ભાઈઓ આગળ પોતાની તેમના ભાઈ તરીકેની ઓળખ જાહેર કરી.