સ્તેફને પોતાના બચાવ માટે યહૂદીઓની સભામાં જે બોધ શરુ કર્યો હતો તેને ચાલુ જ રાખ્યો # ત્યારે ત્યાં દુકાળ પડ્યો ૭:૨ “ત્યાં દુકાળ પડ્યો,” ભૂમિએ ખોરાક ઉત્પન્ન કરવાનું બંધ કર્યું # આપણા પૂર્વજો “યુસફના મોટા ભાઈઓ” # અનાજ આને “ખોરાક” એ રીતે પણ ભાષાંતર કરી શકાય # પોતે બતાવ્યું પોતે બતાવ્યું યુસફે પોતાના ભાઈઓ આગળ પોતાની તેમના ભાઈ તરીકેની ઓળખ જાહેર કરી.