gu_tn/ACT/07/06.md

7 lines
591 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
સ્તેફને પોતાના બચાવ માટે યહૂદીઓની સભામાં જે બોધ શરુ કર્યો હતો તેને ચાલુ જ રાખ્યો ૭:૨
# જેમાં તેઓ ગુલામ થવાના હતા ૭:૨
જેમાં તારા વંશજો ગુલામ થવાના છે
# આમ ઈબ્રાહીમ ઇસહાકનો પિતા બન્યો
હવે વાર્તા ઈબ્રાહીમના સંતાનો તરફ આગળ વધે છે