સ્તેફને પોતાના બચાવ માટે યહૂદીઓની સભામાં જે બોધ શરુ કર્યો હતો તેને ચાલુ જ રાખ્યો ૭:૨ # જેમાં તેઓ ગુલામ થવાના હતા ૭:૨ જેમાં તારા વંશજો ગુલામ થવાના છે # આમ ઈબ્રાહીમ ઇસહાકનો પિતા બન્યો હવે વાર્તા ઈબ્રાહીમના સંતાનો તરફ આગળ વધે છે