gu_tn/ACT/05/09.md

9 lines
884 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તમે બન્ને જણા [પવિત્ર] આત્માની કસોટી કરવા કેવી રીતે સહમત થયા છો
આ વાગચાતુર્યનો પ્રશ્ન છે. તેને એ રીતે અનુવાદ કરી શકાય, “તમે બન્ને જણા આત્માની કસોટી કરવા સહમત થયા છો.”
# છેલ્લો શ્વાસ લીધો
આ “તે મરી ગઈ” તેને સૌમ્યોક્તિ રીતે દર્શાવતું વાક્ય છે
# તેઓના પગ
આ ઉપલક્ષણ અલંકાર છે. અહિયાં “પગ” એ અનાન્યાને દફનાવીને આવેલા માણસોના પગ દર્શાવ્યા છે