gu_tn/ACT/03/24.md

15 lines
1.9 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
પિત્તરે પોતાનો જે સંદેશો યહુદીઓ મધ્યે શરુ કર્યો હતો તેને ચાલુજ રાખ્યો ૩:૧૩
# જે સઘળા તેની પાછળ ચાલ્યા
“શમુએલ પછી જે સઘળા પ્રબોધકો થઈ ગયા
# આ દિવસોમાં
“આ સમયોમાં” અથવા “જે ઘટનાઓ હમણાં બની રહી છે” અથવા “જે ઘટનાઓ ઘણા સમયથી બનતી આવે છે તે”
# તમે પ્રબોધકોના દિકરાઓ છો
“તમે પ્રબોધકોના વારસદાર છો”. આનો અનુવાદ આ રીતે પણ કરી શકાય: “ઈશ્વરે જે વચન આપ્યું છે તે તેના પ્રબોધકો દ્વારા પૂર્ણ કરશે.
# અને કરારનું
“કરારના સંતાનો” અથવા “કરારના વારસદાર.” આનો અનુવાદ આ રીતે પણ કરી શકાય “ઈશ્વરે જે વચન આપ્યું છે તે તમે તેના કરાર વડે પ્રાપ્ત થશે.”
# તારા સંતાનમાં
“તારા સંતાનોને કારણે”
# ઈશ્વરે પોતાના સેવેકને ઊભો કર્યો ત્યાર પછી
“ઈશ્વરેપોતાના સેવેકને પસંદ કર્યો પછી” અથવા “ઈશ્વરે પોતાના સેવકને અધિકાર આપ્યા પછી”
# પોતાના સેવક
આ ઈશ્વરનો મસીહા દર્શાવે છે