gu_tn/2TH/03/06.md

18 lines
1.1 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# હવે
નવો મુદ્દો શરુ કરવામાં આવ્યો છે.
# આમે અજ્ઞા કરીએ છીએ.. આમારા વડે
“અમે” અથવા “અમને” એ પાઉલ, સિલાસ અને તિમોથીને દર્શાવે છે. (જુઓ: અનન્યતા).
# તમને આજ્ઞા આપી... તમે અવગણી
“તમને” એટલે થેસ્સાલોનીકીયાના વિશ્વાસીઓ. (જુઓ: તમેના સ્વરૂપો)
# અમે તમને આજ્ઞા આપી
“અમે તમને આદેશ આપ્યો” અથવા “અમે તમેને હુકમ કર્યો”
# આપણો પ્રભુ
“આપણો” થેસ્સાલોનીકીયાના વિશ્વાસીઓનો પણ સમાવેશ કરે છે. (જુઓ: સમાંવર્તી).
# નવરું બેસી રહેવું
“એટલે આળસુ બનીને કોઈપણ કામ કરવું નહિ” (UDB)