gu_tn/2PE/02/01.md

17 lines
1.7 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# જૂઠા પ્રબોધકો ઈઝરાયેલીઓ પાસે આવ્યા, અને જુઠા શિક્ષકો તમારી પાસે આવશે
જેમ જૂઠા પ્રબોધકો તેમના વચનો દ્વારા ઇઝરાયલને ભૂલાવવાને આવ્યા તેમ જ જૂઠા શિક્ષકો ખ્રિસ્ત વિષે જૂઠું શીખવવાને આવશે. (જુઓ: સમાંતરણ)
# પાખંડ
મતો જે ખ્રિસ્ત અને પ્રેરિતોના શિક્ષણથી વિપરીત છે.
# માલિક કે જેમણે તેઓને ખરીદયા
ઈસુ એ પ્રભુ છે જેમણે તેમના મૃત્યુ, દફન અને પુનરુત્થાન દ્વારા બધા માણસોના પાપોનો દંડ ચૂકવ્યો.
# તેમના વિષયભોગ
"તેમના" જૂઠા પ્રબોધકો અને શિક્ષકોના સંદર્ભમાં છે. વૈકલ્પિક ભાષાંતર : "કેવીરીતે તેઓ ઘણી અનૈતિક રીતે વર્તે છે"
# તેઓની સામે નિંદા લાંબી રાહ જોશે નહિ: તેમનો નાશ મિથ્યા થનાર નથી.
જૂઠા પ્રબોધકોની વિરુદ્ધનો ન્યાય અગાઉથી થશે અને અતિ વિલંબ કરશે નહિ.
જુઓ:(મૃદુવ્યંગય)