gu_tn/2PE/01/05.md

13 lines
628 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
પિતર વિશ્વાસીઓની સાથે વાત ચાલુ રાખે છે
# આ સમાન કારણ
"ઈશ્વરે જે કર્યું છે તેને કારણે છે"
# ગુણ
"નૈતિક ઉત્તમતા"
# તમારા ગુણો દ્વારા, જ્ઞાન પ્રાપ્ત કરો.
નૈતિક ઉત્તમતાનો ઉપયોગ કરીને તમારી સમજ વધારો.
# બંધુપ્રિતી કરો
"એકબીજા પ્રત્યે માયાળુ બનો"