gu_tn/2CO/08/01.md

6 lines
577 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# ઈશ્વરની જે કૃપા
જેઓ લાયક નથી તેઓ માટે ઈશ્વરની કૃપા.
# ભારે ગરીબાઈ ઉદારતારૂપી પુષ્કળ સમૃધ્ધિ.
મકદોનીયાની મંડળીઓને ગરીબાઈ અને સતાવણીની કસોટી હોવા છતાં, ઈશ્વરની કૃપાથી, તેઓ યરુશાલેમના વિશ્વાસીઓ માટે નાણા ઉઘરાવી શક્યા.