gu_tn/2CO/01/08.md

22 lines
2.4 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
પાઉલ અને તિમોથી પત્ર ચાલુ રાખે છે.
# અમારી એવી ઇચ્છા નથી કે તમે અજાણ્યા રહો
"અમે ઇચ્છીએ છીએ કે તમે જાણો" (જુઓ : મૃદુવ્યંગ્ય)
# સંપૂર્ણપણે કચડી નંખાયેલ
આ શબ્દ "કચડી નાખવું" એ નિરાશા ની લાગણીને માટે ઉલ્લેખાયો છે. તરફ : "સંપૂર્ણપણે નિરાશામાં"
# અમે સહી શકીએ તે કરતા વધારે
પાઉલ અને તિમોથી તેઓની નિરાશાની લાગણી જાણે કે જે તેમણે કોઈક ભારે વસ્તુ પોતાના પર ઊંચકી હોય છે તેમ દર્શાવે છે.(જુઓ:રૂપક)
# અમને મરણની સજા થશે
પાઉલ અને તિમોથી તેઓના નિરાશાની લાગણીઓને જાણે કે કોઈ તેમણે મારી નાખવાની નિંદા કરતુ હોય તેમ તેનો ઉપયોગ કરે છે. તરફ :જાણે કે કોઈ મૃત્યુ પછી નિંદા પામતો હોય તેમ અમે નિરાશ પામીએ છીએ" (જુઓ:રૂપક)
# પણ અમે તેના બદલે ઈશ્વરમાં
આ શબ્દો "ભરોસો મૂકવો" આ શબ્દસમૂહ કાઢી નાખવામાંઆવે છે. તરફ: "પણ તેને બદલે, આપણો ભરોસો આપણે ઈશ્વર પર મૂકવો" (જુઓ :અધ્યાહાર)
# કોણ મૂએલાઓને ઊઠાડે છે
"મરેલાને પાછા જીવતા કરે છે"
# મરણકારક જોખમથી
પાઉલ અને તિમોથી પોતાના નિરાશાની જે લાગણીઓ છે તેને મરણ કારક જોખમ સાથે સરખાવે છે અથવા ભયંકર ખતરો (યુડીબી). તરફ : "નિરાશા" (જુઓ : રૂપક)