gu_tn/1PE/04/01.md

13 lines
807 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
પિતર ખ્રિસ્તના સ્વર્ગમાં પુનરુત્થાન વિષે અને તેમના અધિકાર વિષે અને સામર્થ્ય વિષે બોલી રહ્યો હતો.
# તેથી
પિતર આ શબ્દો દ્વારા તેના વિચારોનો સારાંશ બતાવે છે
# તમે પણ એવું જ મન રાખીને સજ્જ થાઓ
"તમે પણ સહન કરવાની ઇચ્છા રાખો"
# તમે પોતે જ
આ વિશ્વાસીઓને માટે અધ્યાય એકમાં ઉલ્લેખાયું છે.
# જે કોઈ
"કોઈ પણ વ્યક્તિ જે"