gu_tn/1PE/01/06.md

15 lines
1.4 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તમે આ વચનો દ્વારા આનંદ કરશો કે જે આશીર્વાદોનો ઉલ્લેખ ૦૧: ૦૩
૦૫ કરવામાં આવ્યો છે "ઈશ્વરે તમારા માટે જે કંઈ કર્યું છે તેના માટે તમે આનંદિત છો"
# હવે તે તમારા માટે ખૂબ જરૂરી છે કે તમે દુઃખનો અનુભવ કરો
"હવે તે સાચું છે અને ઉચિત છે કે તમને દુઃખ લાગે"
# કે સોના કરતા પણ વધારે મૂલ્યવાન છે
"ઈશ્વર સોનાની કિમંત કરતા તમારા વિશ્વાસની કિમંત વધારે કરે છે"
# તમારા વિશ્વાસને વધારે મૂલ્યવાન કરવા તેને અગ્નિમાં નાખી તેણે પારખવામાં આવે છે "જોકે સોનાને નાખીને તેને પારખવામાં આવે છે, તે કાયમ ટકતું નથી"
# ઈસુ ખ્રિસ્તનુ પ્રગટીકરણ
"જયારે ઈસુ ખ્રિસ્ત પાછા આવશે"