gu_tn/1CO/16/13.md

9 lines
774 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# જાગતા રહો
પાઉલ તેઓથી સાવધાન કરે છે કે બધા લોકો જેઓ ખ્રિસ્તને પ્રગટ કરે છે તેઓ ખ્રિસ્તમાં હોય તેમ નથી.
# વિશ્વાસમાં સ્થિર ઉભા રહેવું
જુઠ્ઠા શિક્ષકોને કારણેવિશ્વાસમાં ઠોકરરૂપ ના થનારા લોકોને પાઉલ ઊંચા કરે છે
# માણસની જેમ વર્તવું, હિમત રાખો
ખ્રિસ્તમાં પરિપક્વતા વાળા લોકોને પાઉલ ઊંચા કરે છે .