gu_tn/1co/05/06.md

484 B

Your boasting is not good

તમારું અભિમાન કરવું ખરાબ છે

Do you not know that a little yeast leavens the whole loaf?

જેમ થોડું ખમીર રોટલીના આખા લોંદામાં ફેલાય જાય છે, તેમ જ નાનું પાપ વિશ્વાસીઓની આખી સંગત પર અસર કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)