1.1 KiB
1.1 KiB
Connecting Statement:
પાઉલે હવે વિશેષરૂપે જણાવે છે કે તેણે તેઓના પાપ વિશે શું સાંભળ્યું છે, અને કરિંથના વિશ્વાસીઓ તે માણસ અને તેના પાપને સ્વીકારવામાં કેવી રીતે અભિમાની થયા છે.
that is not even permitted among the Gentiles
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કે વિદેશીઓને પણ પરવાનગી નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)
A man has his father's wife
તમારી મધ્યેનો એક વ્યક્તિ છે જે તેના પિતાની પત્ની સાથે વ્યભિચાર કરી રહ્યો છે
father's wife
તેના પિતાની પત્ની, પરંતુ કદાચ તેની પોતાની મા નહિ