gu_tn/1co/03/11.md

608 B

no one can lay a foundation other than the one that has been laid

આ સક્રિય સ્વરૂપમાં વર્ણવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""મેં, પાઉલે જે પાયો નાખ્યો છે તે સિવાય અન્ય કોઈ પાયો નાખી શકતું નથી"" અથવા ""મેં પહેલેથી જ એકમાત્ર પાયો નાખ્યો છે જે કોઈ પણ નાખી શકે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)