gu_tn/1co/02/02.md

4 lines
1023 B
Markdown

# I decided to know nothing ... except Jesus Christ
જ્યારે પાઉલે કહ્યું કે તે ""બીજું કંઈ જ ન જાણે"" ત્યારે તેણે ભારપૂર્વક વર્ણન કરતા નક્કી કર્યું છે કે તે ઈસુ ખ્રિસ્ત સિવાય બીજા કશા પર ધ્યાન કેન્દ્રિત કરશે નહિ તથા તે સિવાય બીજું કંઈ શીખવશે નહિ. વૈકલ્પિક અનુવાદ: ""મેં ઈસુ ખ્રિસ્ત સિવાય ... બીજું કંઈ જ ન શીખવવાનો નિર્ણય કર્યો છે” અથવા ""મેં ઈસુ ખ્રિસ્તના ... શિક્ષણ વિના બીજું કંઈ જ ન શીખવવાનો નિર્ણય કર્યો છે” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-hyperbole]])