gu_tn/1co/01/17.md

1.6 KiB

Christ did not send me to baptize

આનો અર્થ એ છે કે બાપ્તિસ્મા એ પાઉલની સેવાનો પ્રાથમિક હેતુ નહોતો.

words of human wisdom ... the cross of Christ should not be emptied of its power

પાઉલ ""માનવીય ડહાપણના શબ્દો"" ની વાત કરે છે જાણે કે તેઓ લોકો હોય, તથા પાત્ર તરીકે વધસ્તંભ, અને તેના સામર્થ્યને ભૌતિક પદાર્થ તરીકે જણાવે છે જેને ઈસુ તે પાત્રમાં મૂકી શકે છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""માનવીય ડહાપણના શબ્દો ..માનવીય ડહાપણના તે શબ્દોએ ખ્રિસ્તના વધસ્તંભને તેના સામર્થ્યથી ખાલી ન કરવો જોઈએ"" અથવા ""માનવીય ડહાપણના શબ્દો ... લોકોએ ઈસુ વિશેના સંદેશને વિશ્વાસ કરવાનું બંધ ન કરવું જોઈએ અને વિચારવું શરૂ કરવું જોઈએ કે હું ઈસુ કરતાં વધુ મહત્વપૂર્ણ છું"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])