gu_tn/1co/01/03.md

612 B

General Information:

પાઉલ અને સોસ્થનેસે આ પત્ર ખ્રિસ્તીઓને લખ્યો કે જેઓ કરિંથમાંની મંડળીના હતા.

General Information:

જ્યાં સુધી નોંધવામાં ન આવે ત્યાં સુધી, ""તમે"" અને ""તમારા"" જેવા શબ્દો પાઉલના શ્રોતાઓનો ઉલ્લેખ કરે છે અને તેથી તે બહુવચન છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)