693 B
693 B
Paul
તમારી ભાષામાં પત્રના લેખકનો પરિચય આપવાની કોઈ ખાસ રીત હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું, પાઉલ
Sosthenes our brother
આ સૂચવે છે કે પાઉલ અને કરિંથના લોકો બંને સોસ્થનેસને જાણતા હતા. વૈકલ્પિક અનુવાદ: ""તમે અને હું જાણીએ છીએ તે ભાઈ સોસ્થનેસ"" (જુઓ: [[rc:///ta/man/translate/translate-names]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])