gu_tn/tit/02/13.md

8 lines
794 B
Markdown

# we look forward to receiving
આપણે આવકારવાની વાટ જોઇએ છીએ.
# our blessed hope, the appearance of the glory of our great God and Savior Jesus Christ
અહીંયા ""મહિમા"" ઈસુનો ઉલ્લેખ કરે છે જે મહિમાવંત રીતે પ્રગટ થવાના છે. વૈકલ્પિક ભાષાંતર: ""સારી વસ્તુને માટે આપણે જે આશા રાખીએ છીએ, તે એ છે કે, આપણા મહાન ઈશ્વર અને ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તનું મહિમાવંત રીતે પ્રગટ થવું"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]])