gu_tn/tit/02/11.md

8 lines
645 B
Markdown

# Connecting Statement:
પાઉલ તિતસને ઈસુના પુનઃઆગમન તરફ લક્ષ આપવાને અને ઈસુ દ્વારા તેના અધિકારને યાદ રાખવાને પ્રોત્સાહન આપે છે.
# the grace of God has appeared
પાઉલ ઈશ્વરની કૃપા વિશે એ રીતે વાત કરે છે જેમ કે તે એક વ્યક્તિ હોય અને તે બીજા લોકોની પાસે જતો હોય. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-personification]])