gu_tn/mat/04/04.md

12 lines
1.0 KiB
Markdown

# It is written
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""શાસ્ત્રમાં મૂસાએ આ ઘણાં લાંબા સમય અગાઉ લખ્યું હતું.” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# Man shall not live on bread alone
આ તે બાબત દર્શાવે છે કે જીવનમાં ખોરાક કરતાં પણ કંઈક વધારે મહત્વપૂર્ણ છે.
# but by every word that comes out of the mouth of God
અહીં ""શબ્દ"" અને ""મોં"" એ ઈશ્વર જે કહે છે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""પરંતુ ઈશ્વર જે સર્વ કહે છે તે સઘળું સાંભળવા દ્વારા"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]])